સફળતા

download (3)ની સીડી ચડવા માટે તમને આખી સીડી દેખાય તે જરૂરી નથી.પહેલા એક ડગલું
શ્રદ્ધાપૂર્વક ચડો,આગળના ડગલા આપમેળે સ્પષ્ટ થતા જશે. તમે જેમ-જેમ પગથીયા
ચડતા જશો તેમ-તેમ તમારી સાથેના લોકો ઓછા થતા જશે અને કઠીનાઈઓ વધતી જશે.

Advertisements