એક પુત્ર આવો પણ

(બે મિનિટનો સમય કાઢીને પૂરી વાર્તા વાંચજો જેથી તમે સમજી શકો) “મોમ, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.” લગભગ 32 વર્ષના, અવિવાહિત…

ચંદનનો બગીચો

એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ૫હારમાં આપી દીધો.આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું,તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો.ધીમે…

ક્યાંક પ્રેમ નો સ્વીકાર કરવામાં મોડું ન થઇ જાય

એક નાનું એવું રૂડું રૂપાળું પંખી બગીચામાં ખીલેલા એક સફેદ ફૂલ પર જ ઊડ્યા કરતુ હતું, ફૂલે પંખી ને પૂછ્યું , " તું કેમ મારી આસપાસ જ ઊડ્યા કરે છે…

ભગવાન મારામાં છે તેવો અહેસાસ લઘુતા અને ગુરુતા દૂર કરે છે

મનુષ્ય અનેક પ્રકારના ભયમાં જ જીવે છે. પૈસા જશે તો? સત્તા જશે તો? માનહાનિ થશે તો? આવા તો અનેક ડર, અને સૌથી મોટો ડર તો તેને મૃત્યુનો છે. પરંતુ સ્વયં…

જે જોઇએ છે તેનાં જ વિચાર કરો…

જે જોઇએ છે તેનાં જ વિચાર કરો... .જે જોઇએ છે, તેનો જ વિચાર કરો.’ આકર્ષણનાં નિયમ મુજબ એક વિચાર એના જેવા બીજા અસંખ્ય વિચારોની શ્રંખલાને ખેંચી લાવે છે. જે બાબતનાં…

રોકી લીધી હોત તો સારું થાત

એક માછલીને દરિયાથી દિલ ભરાઈ ગયું. માછલીને થયું કે બહાર નીકળી જાઉં અને છૂટી જાઉં બધાં જ બંધનમાંથી. તરીને એ કિનારે આવી ગઈ. બહાર તડકો હતો. થોડા સમયમાં એની ચામડી…

માત્ર જ્ઞાન હોવું જરૂરી નથી પરંતુ સમય પ્રમાણે તેમાં વધારો કરવો, નવું જ્ઞાન મેળવવું પણ ખુબજ જરૂરી છે

એક સોફ્ટવેર એન્જીનીયર હતો, એક દિવસ તે તળાવના કાંઠે બેસીને લેપટોપ માં પોતાનું કામ કરતો હતો. એટલામાં કોઈ કારણ સર તેનું લેપટોપ તળાવમાં પડી ગયું. એન્જીનીયર વિચારવા લાગ્યો કે હવે…

સંબંધોનો સ્વભાવ …– કૃષ્ણકાંત ઉનડકટ

સંબંધોનો સ્વભાવ ખૂબ જ ચંચળ છે. ચળકતા પારાની જેમ સંબંધો ક્યારે હાથમાંથી સરકી જાય તે કોઈ કહી શકતું નથી. સંબંધો બંધાવાનાં ઘણી વખત કોઈ કારણો હોતાં નથી. હા, સંબંધો તૂટવાના…

આપણે ગુસ્સામાં શા માટે મોટેથી બોલીએ છીએ..? – અજ્ઞાત

  એક સાધુ મહાત્મા તેમના કેટલાક શિષ્યો સાથે ગંગા નદીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા.ત્યાં તેમણે નદી કાંઠે એક પરિવારના સભ્યોને મોટેથી બરાડા પાડી ઝઘડતાં જોયાં.તેઓ પોતાના શિષ્યો તરફ સ્મિત…

મન પવિત્ર ન થાય તો કંઈ અર્થ રહેતો નથી

મહાભારતના ભીષણ યુદ્ધ પછી પાણ્ડવોએ અનેક યજ્ઞા-યાગો કર્યા પરંતુ સ્વજન હત્યાની પાપભાવનાથી મનને સહેજ પણ શાંતિ ન મળી એથી ઊલટું રાજ-વૈભવનું સુખ આકરું લાગવા માંડયુ. એના માટે અણગમો અને ગ્લાનિ…

મોટી સંપતિ

એક યુવાન નાનો એવો ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. બજારમાં મંદીનું વાતાવરણ હોવાથી ધંધો ઠંડો પડી ગયો હતો. દિવસે અને દિવસે આ યુવાન નિરાસાની ઉંડી ખીણમાં ધકેલાઇ રહ્યો હતો.…

!!! દૃષ્ટિ આપણી અહો સુખમ… – લતા જગદીશ હિરાણી

‘દુનિયાનું શું થવા બેઠું છે ? હળાહળ કળિયુગ આવ્યો છે. રામ રામ ભજો. પહેલાંના જમાનામાં કેવું સારું હતું !’ – કોણ કરે છે આવો કકળાટ ? માફ કરજો મિત્રો. પણ…

મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ…. – અનુ. વૈશાલી માહેશ્વરી

એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે…

હું ઈશ્વર ન બન્યો … – ડૉ. પ્રદીપ પંડ્યા

છ મિત્રો, તેમાં ત્રણ ડૉક્ટર, બે બિઝનેસમૅન અને એક કમ્પ્યુટર નિષ્ણાત. બધા વચ્ચે આમ તો કંઈ કોમન નહિ પણ બધા એકબીજાને છેલ્લાં ચાળીસ વર્ષથી ઓળખતા હતા. તેઓને એક સૂત્રથી બાંધી…

ભગવાન પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે ..? – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા. એમનું નામ હતું ડૉક્ટર એહમદ. એ એક મેડિકલ કૉંફરંસમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. આ…

બાળકના બાળપણની મજા.. – – નીલેશ મહેતા

એક મોટા બગીચામાં બાળકો રમતાં હતાં. બગીચાની એક બેંચ પર એક પુરુષ બેઠેલો હતો. ઘણા સમયથી શાંતિથી બેઠેલો હતો. થોડીવાર પછી ઘડિયાળમાં સમય જોઈને તેણે પોતાની દીકરીને પાસે બોલાવીને કહ્યું,…

પ્રેમનું અંતિમ પરિમાણ… – નિમિશ રાઠોડ

“પ્રેમ કોઈ વેડફી નાખવાની વસ્તુ નથી; દુનિયામાં લાખો લોકો એ પ્રેમને વેડફી નાખે છે જેનાથી કરોડો લોકોને જીવાડી શકાય” જ્યારે જાગ્રત મન કોઈ બીજી જ દુનિયામાં મગ્ન હોય ત્યારે વાસ્તવિક…

મુલ્ય ૧૦૦૦ની નોટ નું [You will never lose your value]

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરુ કરતા જ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું, “કોને…

મિત્રની પ્રગતિ …– ડૉ. સ્વાતિ ધ્રુવ નાયક

સુદામાનેય કદી મન થાય કૃષ્ણ થવાનું, મિત્રથી અદકેરા ખાસ મિત્ર થવાનું, કેવળ સુખ વહેંચવાનું નામ નથી મિત્રતા, મૈત્રીમાં બધું જ સરખે હિસ્સે વહેંચવાનું. “પપ્પા, બેસ્ટ ફ્રેન્ડ એટલે શું ?” પ્રત્યક્ષ…

માની વ્યાખ્યા … – નિશિતા સાપરા

Happy Mothers Day to all ‘મમ્મી, તું બિલકુલ સ્માર્ટ નથી, બીજાની મમ્મીઓને જો…. કંઈક તો શીખ. જીન્સ પહેર, ફેસબુકમાં તારું એકાઉન્ટ બનાવ. હું તો તને કહી કહીને થાકી પણ તું…

દરેક ઘરમાં દાદાજી હોવા જોઈએ… – અવંતિકા ગુણવંત

વેદાંત નિશાળેથી ઘેર આવીને ઘરમાં પગ મૂકતાં જ એના દાદાજીને બૂમો મારતાં એણે મમ્મી ક્ષિપ્રાને પૂછ્યું, “મમ્મી, દાદાજી ક્યાં છે ?” “બેટા, હજી હમણાં તો તું નિશાળેથી આવ્યો છે, તું…

પન્નાએ કહેલી વાત… – હિમાંશી શેલત

રોજ સાંજે બગીચામાં એકાદ કલાક રમવાનો સમય છોકરાંઓ ગમે ત્યાંથી કાઢી લેતાં. સાંજે રમવાથી તાજાં થઈ જવાય, એવું એમના માબાપ પણ સ્વીકારે. આમ રમવાનો નિયમ બરાબર સચવાય, કોઈ દિવસ વળી…

પાયાની ઈંટ … – ડૉ. શરદ ઠાકર

માનવીની જિંદગીનું મૂલ્ય કેટલું ? માત્ર સમુદ્રકિનારે રેતીનાં પટમાં પડેલા છીપલાં જેટલું જ ? હવાની લહેરખીની જેમ એક જ જોરદાર મોજું ધસી આવે. બે-ચાર પળ રહે, ન રહે અને પાછું…

સસરા એ શું જવાબ આપ્યો

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં…

Be Positive

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને…

સફળતા

ની સીડી ચડવા માટે તમને આખી સીડી દેખાય તે જરૂરી નથી.પહેલા એક ડગલું શ્રદ્ધાપૂર્વક ચડો,આગળના ડગલા આપમેળે સ્પષ્ટ થતા જશે. તમે જેમ-જેમ પગથીયા ચડતા જશો તેમ-તેમ તમારી સાથેના લોકો ઓછા…

ૠણભાર… – ડૉ. હર્ષદભાઈ વી. કામદાર

બી. જે. મેડિકલ કૉલેજના મેડિસિન વિભાગના વડા અને સિનિયર પ્રૉફેસર ડૉ.સી.સી. ડામોરસાહેબનો સવારનો રાઉન્ડ ચાલુ હતો. તેમની સાથે રહેલા જુનિયર રેસિડન્ટ્સ, સિનિયર રેસિડન્ટ્સ, પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ્‍સ, આસિસસ્ટન્ટ પ્રૉફેસર વગેરે મનમાં ગભરાઈ…

જીવનની એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ ગૂંચ નથી જે ધીરજ રાખીને ઉકેલી શકાય. BY SAURABH SHAH

જીવનની એવી કોઈ મૂંઝવણ નથી, એવી કોઈ ગૂંચ નથી જે ધીરજ રાખીને ઉકેલી શકાય. મોટાભાગની મૂંઝવણો અને ગૂંચો તો સમય પસાર થતાં ઢીલી પડતી જાય છે અને આપોઆપ ઉકલી જાય…

નીતિ અને ધર્મ વચ્ચે તફાવત શો ? —– સ્પાર્ક – વત્સલ વસાણી

ગુજરાત સમાચારની 20, જાન્યુઆરી,2013 ને રવિવરની રવિ પૂર્તિમાં “ સ્પાર્ક” શ્રી વત્સલ વસાણીનો પ્રસિધ્ધ થયેલ લેખ તેઓ બંનેના સૌજન્ય અને આભાર સાથે અત્રે રજૂ કરેલ છે નીતિ અને ધર્મ વચ્ચે…

નિર્ણય પછીનો અફસોસ કે અફસોસ પછીનો નિર્ણય – કાજલ ઓઝા-વૈદ્ય

એક રાજાને હાથમાં છરી વાગે છે. એની આંગળી કપાઈ જાય છે. એ વખતે ત્યાં હાજર મંત્રી સ્વાભાવિકપણે કહે છે, ‘જે થાય તે સારા માટે.’ ક્રોધના આવેશમાં રાજા મંત્રીને જેલમાં નખાવે…

નવજીવન…- દુર્ગેશ બી ઓઝા

રમેશ તો નવાઇમા ડૂબી ગયો. ઓરડામાં ચારે બાજુ કરોળિયાના ચિત્રો,રંગોંની ડ્બ્બીઓ,કેંનવાસ,કાગળના થપ્પા,ને એની અંદર ખુંપેલા પપ્પા ! પપ્પાનું આવું રૂપ આ પહેલાં એણે ક્યારેય ન્હોતું જોયું.અચાનક રમેશની નજર મોટા રંગબેરંગી…

વૅકેશનની એ મજા ગઈ….! – તુષાર શુક્લ

વૅકેશન નામનો આનંદ ઉત્સવ હવે નથી રહ્યો, પણ હજી ભુલાતો પણ નથી. બાળપણ, કિશોરાવસ્થા અને કૉલેજકાળના દિવસોમાં વૅકેશનનો અનેરો મહિમા હતો. ભણતરનો થાક નહોતો તોય વૅકેશન આરામનો ઉત્સવ ગણાતું. ઉનાળાની…

સર્વતંત્ર સ્વતંત્ર ‘શિવ’… – મકરન્દ દવે

દક્ષ અને શિવનો વિરોધ તથા દક્ષયજ્ઞના ધ્વંસનો મર્મ ન સમજવાને લીધે આપણે દક્ષની હાલત દયાજનક કરી મૂકી છે. વૈદિક જગતનો આદિ યજ્ઞકર્તા અને ગૌરવશીલ પ્રજાપતિ મિથ્યાભિમાનનું પૂતળું બની ગયો છે.…

અનોખું દહેજ …– વર્ષા બારોટ

હૃદયકુંજ સોસાયટીના ખુલ્લા મેદાનમાં બે-ત્રણ સ્ત્રીઓ ભેગી મળીને ગુસપુસ કરતી હતી. હેમલ બોલી : ‘જુઓ ને, છે કાંઈ કામધંધો એને….?’ લતાએ કહ્યું : ‘હા, જુઓને ! સવાર-સવારમાં કેવી નિરાંતે બેઠી…

સંપત્તિ, સફળતા અને પ્રેમ…

એક સ્ત્રી પોતાના ઘેર પાછી આવી ત્યારે તેણે ત્રણ વૃદ્ધ માણસોને તેના આંગણે બેઠેલા જોયા.તેને તેમની ઓળખાણ પડી નહિં છતા જમવાનો સમય થયો હોઈ, તેણે તેમને પોતાના ઘરમાં અંદર જમવા…

ભગવાન અને એક પ્યાલું દૂધ…

આ વાર્તા વાંચી,જો તમે શ્રદ્ધાળુ હશો તો તમને એક અનેરા રોમાંચની લાગણીનો અનુભવ થશે અને તમે બોલી ઉઠશો આપણો ભગવાન ખરેખર ગજબનો છે! એક શ્રદ્ધાળુ યુવક કોઈક મહાત્માનું પ્રવચન સાંભળી…

ચહેરા ..– અનિરુદ્ધ આર. પટેલ

એક અગ્રગણ્ય અખબારના હોનહાર રિપોર્ટર આકાશ પટેલની કાર સુરતથી વડોદરાના હાઈ-વે પર પૂરપાટ દોડી રહી હતી. વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને ધારદાર કલમના સથવારે આકાશ ફક્ત પાંચ જ વર્ષમાં અખબારી આલમ તથા…

સંતોષનું સ્મિત…. – હાર્દિક યાજ્ઞિક

સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો આવી ગયો… માંડ માંડ આંખો ઉંચકવાનો…

માંગણ મટી દાતા બનતાં શીખી જા

એક ફકીર એકવાર એક જંગલમાં થઈને પસાર થતો હતો. એણે જંગલમાં એક જગાએ એક શિયાળને સૂતેલું જોયું. શિયાળના આગળના બંને પગ અકસ્માતથી ભાગી ગયેલા હતા, અને એ ચાલી શકતું ન…

ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથબહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.- ઉમાશંકર જોશી

ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથબહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.- ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી જેવા કવિ પાસેથી આટલી સરળ રચના કદી જોવા ના મળે પણ…

નટરાજનું ત્રીજું નેત્ર …– ડૉ. શરદ ઠાકર

ઈંગ્લેન્ડના લેંકેશાયર પરગણાના એક ટાઉનની આ વાત છે. ડૉ. કે.કે. ઠાકરની સર્જરીના (ખાનગી ક્લિનિકને ત્યાં સર્જરી કહે છે) વેઈટિંગ હોલમાં દર્દીઓની મોટી લંગાર પોતાના વારાની રાહ જોઈને બેઠી છે. ડૉ.…

સામાન્ય માણસ માટે પ્રગતિના ‘પંચશીલ’..- મોહમ્મદ માંકડ

બૌદ્ધ ધર્મમાં આચાર માટેના પંચશીલ કે પાંચ નિયમો છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ પાંચ મહાવ્રત છે. અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. મહાત્મા ગાંધી અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ…

હકનો રોટલો …– પોપટલાલ મંડલી

ઘણાં વર્ષો પહેલાં ગ્વાલિયરમાં સજ્જનસિંહ રાજા રાજ કરતો હતો. તે ભલો, ન્યાયી અને પ્રજાવત્સલ હતો. હકનો રોટલો ખાઈને રાજ કરવાનો એનું એક માત્ર ધ્યેય હતું. એ ભોગ-વિલાસથી પર હતો. પ્રજા…

ત્યાગ થી જ સુખ છે….. – સ્વામી આત્માનંદ

બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી કીડી પાસે આવીને બોલી - "બહેન! તું હંમેશા ખાંડ ખાતી…

સદભાવનાનો જન્મ કેવી રીતે થઈ શકે.. ? – મોરારિબાપુ

મને ઘણીવાર રામકથાના શ્રોતા પ્રશ્ન પૂછતા હોય છે કે બાપુ સદભાવનાનો જન્મ કેવી રીતે થાય ? સદભાવના માણસમાં કેવી રીતે પ્રગટે ? જ્યારે આવા પ્રકારનાં પ્રશ્નો મારી પાસે આવે ત્યારે…

અધૂરપ …. – ભરત દવે (The story of the cracked Pot)

ભારતના એક અંતરિયાળ આદિવાસી ગામડાની કથા છે. એક સ્ત્રી હરરોજ સવારે પાણી ભરવા ખભે કાવડ ઉઠાવી ઘરથી તળાવ સુધી જતી. ખભે મૂકેલી કાવડના છેડે બે મટકાં લટકતાં. બેમાંથી એક માટલું…

નાનકડી જીભ …– જ્યોતીન્દ્ર દવે

મનુષ્યની સર્વ ઈન્દ્રિયોમાં જીભનું મહત્વ વિશેષ છે. કાન, હાથ, પગ, આદિ બબ્બે ઈન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ…

100% યોગદાન

એક છોકરો અને છોકરી ખુબ સારા મિત્રો હતા. બંને નિયમિત રીતે એકબીજાને મળતા અને એકબીજાની વસ્તુઓની આપ-લે કરતા. છોકરા પાસે રંગબેરંગી પથ્થરો હતા જે છોકરીને ખુબ ગમતા હતા અને છોકરી…

વાંચજો જરુર…. “ચાન્સ” !

એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી…

પપ્પા, મારે મૂંડો કરાવવો છે ..! – પ્રેષક : મીતા દવે

‘કેટલી વાર સુધી છાપું વાંચતા રહેશો ? જરા અહીં આવો અને તમારી લાડકી દીકરીને ખાવા માટે સમજાવો.’ મારી પત્નીએ બૂમ પાડી.મેં છાપું ટેબલ પર મૂક્યું. મા-દીકરી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ…

સફળતાની ચાવી … – પારસ છત્રોલા

ડેલીની સાંકળ ખોલીને પિતાંબરભાઈ અંદર પ્રવેશ્યા. ખેતીના ઓજારો પરસાળમાં મૂકીને તેમણે ચારેકોર નજર ફેરવી. ખાટ પર ખૂણામાં રમેશ ચૂપચાપ બેઠો હતો. તેમને નવાઈ લાગી. રોજ જ્યારે ડેલીની સાંકળ ખખડે કે…

ભગવાનને આપણી સાથે વાત કરવાની ઇચ્છા હોય છે

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યુ હતું. લગભગ10 માળ જેટલું કામ પુરુ થયું હતું. એક વાર સવારના સમયેકંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો…

નિષ્ફળતા જીરવવાની શક્તિ… – મોહમ્મદ માંકડ

પુસ્તકોના ઢગલા નીચે દટાઈ મરે એટલું અને એવું શિક્ષણ આપણે આપણાં બાળકોને આપીએ છીએ અને એ શિક્ષણ મેળવીને જીવનમાં એ સફળતા મેળવે એવી ઈચ્છાથી રાત-દિવસ આપણે એમના ઉપર ચોકીપહેરો પણ…

સત્તા અને સંપતિના નશામાં માણસાઇભૂલાઇ ન જાય એ માટે સજાગ રહેવું.

એકવખત કોઇમોટા રાજ્યનો રાજા જંગલમાં શિકારકરવા માટે નિકળ્યો.શિકારની શોધમાં એ ખુબ જ આગળનીકળી ગયો અને રસ્તો ભુલી ગયો.આગાઢ જંગલમાં એનો ભેટો એક નવયુવાનભરવાડ સાથે થયો. પેલો યુવાનરાજાને પોતાના નેસમાં લઇ…

“ જે ખરાબ કરે છે તે તેની સાથે જ રહે છે અને જે સારુ કરે છે તે તેને પાછુ મળેછે.”

આ લેખ વાંચતા માત્ર 45 સેકન્ડ લાગશે અને તમારો વિચાર બદલાઇ જશે ..એક દયાળું સ્વભાવની સ્ત્રી હતી. એને એવો નિયમ કરેલો કે રસોઇ બનાવતી વખતે પ્રથમ રોટલી તૈયાર કરીને એને…

વૃદ્ધ થતાં શીખીએ … – અવંતિકા ગુણવંત

લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડિયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ,…

ચમત્કાર તો તમે પણ કરી જ શકો છો ..! – રોહિત શાહ

એક માણસ બૅન્કમાં ગયો. પોતાના અકાઉન્ટમાંથી થોડીક રકમ ઉપાડવા માટે સેલ્ફનો ચેક લઈને તે કાઉન્ટર પાસે ઊભો રહ્યો. એ વખતે કૅશિયર થોડે દૂર સ્ટાફના બીજા મિત્રો સાથે ટોળટપ્પાં કરવામાં બિઝી…

સંઘરેલું સડશે અને આપેલું બેવડાશે

રૂપાની ઝાંઝરી ... – નિશિતા સાપરા સવારથી જેઠા પટેલની ડેલીએ દોડધામ મચી ગઈ હતી. પટેલ, પટલાણી, વનરાજ, ભીખલો અને જીવલી….બધાંય રૂપા વહુની ઝાંઝરી શોધવામાં લાગી ગયા હતા. ત્રણ માળની ડેલીનો…

સંવાદ જોડે છે … – અવંતિકા ગુણવંત

વિવાહ પછી માધવી અને પરંતપ હોટલ કે પિક્ચરમાં જવા કરતાં કોઈ પાર્કમાં કે બીચ પર જવાનું વધારે પસંદ કરતાં હતાં. કુદરતના સાંનિધ્યમાં તેઓ કલાકો સુધી વાતો કરતાં. ખૂબ પ્રામાણિકતા અને…

વેલેન્ટાઈન સ્પેશિયલ…

મારા પતિ વ્યવસયે એક એન્જિનિયર છે.તેમના શાંત-સ્થિર સ્વભાવને લીધે હું તેમને ખૂબ ચાહુ છું.તેમના પહોળા ખભા પર મારું માથુ ઢાળી જે ઉષ્માસભર લાગણીનો હું અનુભવ કરું છું તે મને બેહદ…

અણધર્યો અકસ્માત … – ડૉ. નવીન વિભાકર

ફિલાડેલ્ફિયાની, આલ્બર્ટ આઈન્સ્ટાઈન યુનિવર્સિટીના મૉસ રિહેબિલિટેશન ઈન્સ્ટિટ્યૂટને ડેનિયેલા સજલ નયનોથી જોઈ રહી. કેવા સંજોગોમાં તે પાછી ફરી હતી ! એ પણ રિહેબિલિટેશન ફિઝિશ્યન – ડૉ. ઍસ્કવેનેઝીની જેમ જ ! એક…

રેતીનું ઘર … – પ્રીતિ ટેલર

ટ્રેનનાં સેકન્ડ કલાસના ડબ્બામાં બારી પાસે બેઠેલી કેરોન ભારતભ્રમણ માટે અમેરિકાથી આવી હતી. રાજધાની દિલ્હીનો રાજવી ઠાઠ, મુમતાઝ મહલની યાદમાં બનેલો મકબરો તાજમહાલ, શ્રીકૃષ્ણલીલાના સાક્ષી ગોકુળ-મથુરા-વૃંદાવનને જોયા બાદ તે હિમાલયની…

શબ્દોના સાથીઓનો સંગમ

‘એક નંબરનો જોકર છે, જોકર!’ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માસ્ટર ઓફ સોશિયલ વર્કના ક્લાસમાં મિમિક્રી કરી બધાંને હસાવતાં મૃગાંકને જોઈ અમીએ કમેન્ટ પાસ કરી. ‘અરે મૃગાંક! તને પેલી અમી જોકર…

છોડો કલકી બાતેં,કલકી બાત પુરાની ?..! – ડૉ. આઈ.કે.વીજળીવાળા

થોડાક વખત પહેલાંની જ આ વાત છે. મારી સવારની ઓપીડીમાં હું દર્દીઓને તપાસી રહ્યો હતો, એ વખતે મારા માણસે અંદર આવીને કહ્યું, ‘સાહેબ, એક નાનું બાળક થોડુંક વધારે તકલીફમાં દેખાય…

Let us always think +ve

સાંભળજો એક વાર જરુરથી વાંચજો આપણને આવતા ખરાબ વિચારો એક વખત એક સંત વહેલી સવારે દરિયાકાંઠે ફરવા માટે નિકળ્યા દરિયા કિનારે એણે એક પુરૂષને એક સ્ત્રીના ખોળામાં માથું નાખીને સુતેલો…

સસલું કે સિંહ… – ગિરીશ ગણાત્રા

એ દિવસોમાં એ ખૂબ જ હતાશા અનુભવી રહ્યો હતો. આપત્તિનાં વાદળો ચારે બાજુથી ઘેરાયેલાં અને ગમે ત્યારે તૂટી પડે અને પોતાને હતો ન હતો કરી નાખે એવી એની મનોદશા હતી.…

જણસ …. – નયનાબેન શાહ

જેમિષાની સાસુના મનમાં ડર હતો. પોતે ફોન તો કરેલો કે સવારે સાત વાગ્યાની ફ્લાઈટમાં હું આવીશ. મને એરપોર્ટ પર લેવા આવજે. જેમિષાના પતિને રાતપાળી ચાલતી હતી અને નવો પ્રોજેક્ટ ચાલતો…

પ્રેમ, મહાન પ્રેમ …! – ડૉ. આઈ. કે. વીજળીવાળા [The island of feelings]

ઘણા વખત પહેલાંની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાનાં ઘર બનાવીને રહેતાં હતાં. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં. એ…

દુનિયાના સૌથી શક્તિશાળી માણસને ખુબ ખુબ અભિનંદન.’

એક ભાઈને સંતાનમાં એક માત્ર દીકરો હતો. દીકરાને સફળતાનાં શિખર સુધી પહોંચાડવા માટે પોતાનાથી બનતા બધા પ્રયાસો કરવાનું પિતાએ નક્કી કર્યું. દીકરાને સાસામાં સારી સ્કૂલમાં ભણાવવા માટે એમણે દિવસ રાત…

શું વિચારો છો તે નહીં, શું માનો છો તે વધુ મહત્વનું છે- શ્રુતપ્રજ્ઞ સ્વામી

હું નાનો બાળક હતો ત્યારે મને ભાષણ આપવાનો ખૂબ શોખ હતો. ઘણી વાર સ્પર્ધામાં ભાગ લેતો અને એના માટે કલાકો સુધી તૈયારી કરતો અને કલાકો સુધી ભાષણ ગોખતો. મનમાં પૂરો…